Friday, February 17, 2012

યાદ રાખવા જેવી ત્રણ વાત


આપણે સૌએ યાદ રાખવા જેવી ત્રણ વાત


      હમેશા ત્રણ જણા ને વઁદન કરવા       માતા, પિતા અને ગુરુ
      ત્રણ વસ્તુનુ પ્રદર્શન અનાવશ્યક       અઁગ, ધન અને ભોજન
      ત્રણ વ્યક્તિઓને સદા મદદ કરવી     દીન, હીન અને લાચાર
      ત્રણ વ્યક્તિઓથી ઝઘડો ન કરવો      મૂરખ, શરાબી અને પહેલવાન
      ત્રણનુ સદા સન્માન કરવુ                સજ્જન, સઁત અને જ્ઞાની
      ત્રણ ઉપર સદા દયા કરવી              બાલક,  વૃધ્ધ અને પાગલ
      ત્રણ જણાને કદી કમ ન સમજવા       રોગ, શત્રુ અને પ્રતિદ્વદી
      ત્રણ જણા ક્યારે રોકાતા નથી           વખત, મૃત્યુ અને ઘરાક
      ત્રણ વસ્તુથી બચવુ                        નિંદા, સ્વ પ્રસંસાં અને કુસઁગ
      ત્રણ ઈઁન્દ્રિયોને વશમા રાખવી           મન, બુદ્ધિ અને જીભ
      ત્રણ વસ્તુઓને હઁમેશા વધારો           ચરિત્ર,  ગૌરવ અને જ્ઞાન
      ત્રણ ગુણનો સદા આગ્રહ રાખો          સત્ય, અહિઁસા અને ઈમાનદારી
      ત્રણ દુર્ગુણોથી દૂર ભાગો                 ઈર્ષ્યા, ઘૃણા અને અપમાન
      ત્રણ ભાવનાઓને વશમા રાખવી       કામ, ક્રોધ અને સ્વાર્થ
      ત્રણ વસ્તુઓ કદી ખોશો નહી            આશા, ઉત્સાહ અને વિશ્વાસ
      ત્રણ વાતોથી સઁબઁધ ગાઢ થાય છે      મિત્રતા, પ્રેમ અને સનમાન
      ત્રણ ચીજો કદી ન ભુલવી                દેવુ, કર્તવ્ય અને ઉપકાર  

સોર્સ: ઇન્ટરનેટ

No comments:

Post a Comment