Wednesday, May 9, 2012

પ્રાર્થના




 પ્રાર્થનાએટલે ઇશ્વર સાથેનો વાર્તાલાપ - વાયરલેસનો વ્યવહાર
પ્રાર્થના એટલે ભગવાનને પોતાના બનાવવાનો મીઠૂ ગીત
પ્રાર્થના એટલે આત્માને પરમાત્માને એક કરતું રસાયણ
પ્રાર્થના એટલે સંસાર સાગરમાં ડૂબતા જીવને બચાવવાની નાવડી
પ્રાર્થના એટલે મોક્ષની નીસરણી ભગવાન પાસે જવાની લીફટ
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિના ઘેરા વાદળને વિખેરતો પ્રેમભર્યો પ્રવાહ.

^^ ^^ ^^

ભારતીય સંસ્કૃતિ





ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.

આપણા કુલ 4 વેદો છે.

1] ઋગવેદ   2] સામવેદ   3] અથર્વેદ  4]  યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે.

1] વેદાંગ     2] સાંખ્ય       3] નિરૂક્ત     4] વ્યાકરણ      5] યોગ        6] છંદ

આપણી 7 નદી

1] ગંગા    2]    યમુના    3] ગોદાવરી    4] સરસ્વતી    5] નર્મદા    6] સિંધુ    7]કાવેરી

આપણા 18 પુરાણ

1] ભાગવતપુરાણ  2] ગરૂડપુરાણ  3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ

પંચામૃત

દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ

પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ

ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ

ત્રણ દોષ

વાત, પિત્ત, કફ

ત્રણ લોક

આકાશ, મૃત્યુલોક, પાતાળ

સાત સાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર

સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ

ત્રણ દેવ

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

ત્રણ જીવ

જલચર, નભચર, થલચર

ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ

ચાર વર્ણ

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર

ચાર ફળ

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

ચાર શત્રુ

કામ, ક્રોધ, મોહ, લોભ

ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ

અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ

પંચ ગવ્ય
गाय का दूध, दही, घृत, गोबर और गोमूत्र

પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય

ચૌદ રત્ન
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.

નવધા ભક્તિ
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.

ચૌદભુવન
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.

દેવાધિદેવ

^^ ^^ ^^ ^^
Source: Internet

હું એટલું શીખ્યો છું…




....કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

….કે તમે મારો દિવસ સુધારી દીધો એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.

…....કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય  છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.

…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.

….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.

…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !

…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !

…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.

…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !

….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !

….કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.

….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.

….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.

….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.

….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ  રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે.
Source:Internet

Wednesday, May 2, 2012

60 TIPS FOR A STUNNINGLY GREAT LIFE



Please read (and then apply) these tips for a pure focus on crafting an exceptional  life……

1. Exercise daily.
2. Get serious about gratitude.
3. See your work as a craft.
4. Expect the best and prepare for the worst.
5. Keep a journal.
6. Read “The Autobiography of Benjamin Franklin”.
7. Plan a schedule for your week.
8. Know the 5 highest priorities of your life.
9. Say no to distractions.
10. Drink a lot of water.
11. Improve your work every single day.
12. Get a mentor.
13. Hire a coach.
14. Get up at 5 am each day.
15. Eat less food.
16. Find more heroes.
17. Be a hero to someone.
18. Smile at strangers.
19. Be the most ethical person you know.
20. Don’t settle for anything less than excellence.
21. Savor life’s simplest pleasures.
22. Save 10% of your income each month.
23. Spend time at art galleries.
24. Walk in the woods.
25. Write thank you letters to those who’ve helped you.
26. Forgive those who’ve wronged you.
27. Remember that leadership is about influence and impact, not           title and accolades.
28. Create unforgettable moments with those you love.
29. Have 5 great friends.
30. Become stunningly polite.
31. Unplug your TV.
32. Sell your TV.
33. Read daily.
34. Avoid the news.
35. Be content with what you have.
36. Pursue your dreams.
37. Be authentic.
38. Be passionate.
39. Say sorry when you know you should.
40. Never miss a moment to celebrate another.
41. Have a vision for your life.
42. Know your strengths.
43. Focus your mind on the good versus the lack.
44. Be patient.
45. Don’t give up.
46. Clean up your messes.
47. Use impeccable words.
48. Travel more.
49. Read “As You Think”.
50. Honor your parents.
51. Tip taxi drivers well.
52. Be a great teammate.
53. Give no energy to critics.
54. Spend time in the mountains.
55. Know your top 5 values.
56. Shift from being busy to achieving results.
57. Innovate and iterate.
58. Speak less. Listen more.
59. Be the best person you know.
60. Make your life matter.
Source:Internet : Robin Sharma’s Blog [ author of the #1 international bestseller “The Leader Who Had No Title” (Simon & Schuster)]