Wednesday, May 9, 2012

પ્રાર્થના




 પ્રાર્થનાએટલે ઇશ્વર સાથેનો વાર્તાલાપ - વાયરલેસનો વ્યવહાર
પ્રાર્થના એટલે ભગવાનને પોતાના બનાવવાનો મીઠૂ ગીત
પ્રાર્થના એટલે આત્માને પરમાત્માને એક કરતું રસાયણ
પ્રાર્થના એટલે સંસાર સાગરમાં ડૂબતા જીવને બચાવવાની નાવડી
પ્રાર્થના એટલે મોક્ષની નીસરણી ભગવાન પાસે જવાની લીફટ
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિના ઘેરા વાદળને વિખેરતો પ્રેમભર્યો પ્રવાહ.

^^ ^^ ^^

1 comment: