Showing posts with label Health-Tips- Gujarati. Show all posts
Showing posts with label Health-Tips- Gujarati. Show all posts

Friday, February 3, 2012

30 દિવસમાં તંદુરસ્તી


30 દિવસમાં તંદુરસ્તી'         30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.

*  ચિંતા કરવી છોડી દો                     - માનસિક શાંતિ હરી લે છે.
*  ઈર્ષા ન કરો                                  -  સમય અને શક્તિનો વ્યય થાય છે
*  તમારી મર્યાદાનો સ્વીકાર કરો       - આપણે બધા જ મહાન નથી બની શકતા.

*  લોકોમાં વિશ્વાસ રાખો                    - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ
                                                        એવો જ પ્રતિભાવ આપશે.

*  પુસ્તક વાંચો                                  - તમારી કલ્પના શક્તિ વધશે.
*  સારો શોખ કેળવો                           - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
*  થોડો સમય એકાંતમાં ગાળો            - તમારું દુઃખ હળવું થશે.
*  એક  અંતરંગ મિત્ર બનાવો               - જે  તમારા દુઃખમાં સહભાગી થશે.
*  ઈશ્વરમાં શ્રદ્ધા રાખો                 - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

*  સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો      - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
*  પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો        - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
*  વડિલોનો આદર કરો                        - એક  દિવસ તમારો પણ આવશે.
*  ખુશ મિજાજ રહો                              - એને ગુમાવવો મોંઘો પડે છે.
*  પોતાની જાતને ઓળખો                    -  એ  તમારી અંદર છે.
*  સુખની પાછળ દોટ ન મૂકો                - એ  તમારી પાસે જ છે.
*  સમય ન વેડફો                                 - મહામૂલી જણસ છે.
*  અંધકારથી નિરાશ ન થશો                - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
*  દરેકને પ્રેમ કરો                                 - તમને બમણો પ્રેમ મળશે.
*  શ્રદ્ધા રાખો                                         -  તમે બધું જ કરી શકો છો.
*  વર્તમાન ક્ષણનો આનંદ મેળવો           - ભૂતકાળ વીતી ગયો છે,  
                                                             ભાવિની ખબર નથી.

*  વ્યવહારુ બનો                                    - સુખનો રાજમાર્ગ છે.
*  ગુસ્સો સંયમિત કરો                             - એ  ભયાનક બને છે.
*  મૃદુભાષી બનો                                    - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .
*  ઊંચું વિચારો                                       - ઉન્નતિના શિખરે લઈ જશે.
*  અથાક પરિશ્રમ કરો                             - મહાન બનવાનો કિમિયો છે.
*  સર્જનાત્મક બનો                                  - મુખાકૃતિ સુંદર લાગશે.
*  હસતા રહો                                          - પડકારનું તકમાં રૂપાંતર થશે.
*  તમારી ભાષા પર કાબૂ રાખો                - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
*  ભય  ન રાખો                                       - ઈશ્વર હંમેશા સાથે જ છે.
*  રોજ ચિંતન કરો                                   - આત્માનો ખોરાક છે.
              
               દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

Tuesday, January 31, 2012

પાણી યોગ્ય સમયે પીવાની



ek


એક રસપ્રદ માહિતિ -તાજેતર માં  પાણી યોગ્ય સમયે પીવાની  એક ઇ -મેલ થકી મળી જે નીચે પ્રમાણે  .....


એક કાર્ડિ ડોક્ટર ને પૂછવામાં માં આવ્યું હતું, કે  "લોકો ને રાત્રે  શા માટે  વધુ પેશાબ થાય છે?"
  કાર્ડિ  ડોક્ટર પાસેથી જવાબ: 

Gravity holds water in the lower part of your body when you are upright. When you lie down and the lower body (legs and other things) seeks level with the kidneys, it is then that the kidneys remove the water because it is easier. This then ties in with the last statement!

 પાણી પીવાનો યોગ્ય સમય:

... ખૂબ જ મહત્વનું એક  કાર્ડિ  નિષ્ણાત ના મતે......

Drinking water at a certain time maximizes its effectiveness on the body:

2 ગ્લાસ પાણી સવારે જાગ્યા પછી  - આંતરિક અંગો [internal organs ]ને સક્રિય કરે છે.
1 ગ્લાસ પાણી  ભોજન પહેલાં 30 મિનિટ  - પાચન કરવામાં મદદ કરે છે
1 ગ્લાસ પાણી  બાથ લેવા પહેલાં -  બ્લડ પ્રેશર નીચે લાવવામાં મદદ કરે છે.
1 ગ્લાસ પાણી રાત્રે સુવા જતાં  પહેલાં  - સ્ટ્રોક અથવા હૃદયરોગનો હુમલો કરવાનું ટાળે છે।.


 
Add to this...  A physician told  that drinking water at bed time will also help prevent night time leg cramps [a painful involuntary contraction of a muscle]. Your leg muscles are seeking hydration when they cramp and wake you up with a Charlie Horse.   

^^ ^^ ^^